તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસાથી પાટણ રોડ પર 1.32 લાખના દારૂ સાથે 1 ઝડપાયો,3 ફરાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા પોલીસ ગુરૂવારે દીપક હોટલથી રાજ મંદિર તરફ જતાં રોડ ઉપર બોલેરો ગાડી નંબર જીજે-08-એઇ- 6786 ને રોકવાનો ઈશારો કરતા ગાડી ચાલકે તેને પાલનપુર તરફ ભગાડી હતી.પોલીસે પીછો કરતા ચાલકે ચંડીસરથી ડીસા તરફ વાળી હતી.જ્યાં પૂરગ્રસ્ત કોલોની નજીક ગાડીને રોકી હતી. પોલીસે ગાડીની તલાસી લેતા 330 બોટલા દારૂ કિં.રૂ.1.32 લાખ ઉપરાંત 2 લાખની ગાડી સાથે ઈશ્વરસિંહ કાનસિંહ સાંકળા (રહે.અરણાઇ રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.જ્યારે ભારત મેઘવાલ(રહે.વાડાભાડવી રાજસ્થાન), મહેન્દ્ર મેઘવાલ(રહે વાડાભાડવી રાજસ્થાન) અને મહિપાલસિંહ છેલસિહ રાજપુત(રહે.ઇન્દિરાનગર કોલોની સાંચોર) ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો