ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Banaskantha» Vadlana farmer got 21 lakh profit in four months in potato cultivation

  આ ખેડૂતને નથી નડતી મંદી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કરે છે લાખોની કમાણી

  Jitendra Padhiyar, Palanpur | Last Modified - Mar 17, 2018, 05:55 PM IST

  અમીરગઢના રામપુરા-વડલાના ખેડૂત ઇસ્માઇલભાઇ શેરૂએ કોન્ટ્રાક્ટર ફાર્મિંગથી બટાકાની ખેતી કરી હતી
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   પાલનપુર: બનાસકાંઠામાં બટાકાની ખેતી મુખ્ય છે. જેમાં છેલ્લા ત્રણેક વર્ષથી મંદી ચાલી રહી છે. જેથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે. પરંતુ અમીરગઢના રામપુરા-વડલાના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી 22 એકરમાં બટાકાની ખેતી કરી રૂ. 14 લાખના ખર્ચ સામે રૂ. 35 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. આમ ચાર માસમાં જ અધધધ કહી શકાય તેટલો રૂ. 21 લાખનો નફો મેળવ્યો હતો.

   ‘22 એકરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાની ખેતી કરી

   બનાસકાંઠા જિલ્લો બટાકાની ખેતીમાં રાજ્યભરમાં પ્રખ્યાત છે. ત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી બટાકામાં મહામંદી ચાલી રહી છે. જેને લઇ ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે અમીરગઢના રામપુરા-વડલાના ખેડૂત ઇસ્માઇલભાઇ શેરૂએ કોન્ટ્રાક્ટર ફાર્મિંગથી બટાકાની ખેતી કરી હતી. આ અંગે ખેડૂત ઇસ્માઇલભાઇ શેરૂએ જણાવ્યું હતું કે, ‘22 એકરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાની ખેતી કરી હતી.

   વધુ માહિતી માટે આગળ વાંચો... બટાકામાં પણ લાખોના ખણખણીયા ( તસવીર-જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર )

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Vadlana farmer got 21 lakh profit in four months in potato cultivation
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  Top
  `