ઝઘડો / ડીસા શાકભાજી માર્કેટમાં શેષ મામલે વેપારીઓ અને સિક્યુટિરી ગાર્ડ વચ્ચે ઝપાઝપી બાદ હોબાળો

uproar in deesa apmc vegetable market after fight between merchant and guard
X
uproar in deesa apmc vegetable market after fight between merchant and guard

  • વેપારી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી બાદ મામલો ગરમાયો
  • એપીએમસી દ્વારા ઉઘરાવતો શેષ નાબૂદ કરવાની વેપારીઓની માંગ

DivyaBhaskar.com

Jan 11, 2019, 03:35 PM IST

ડીસા: શાકભાજી માર્કેટમાં શેષ મામલે નાના વેપારી તથા માર્કેટયાર્ડના સિક્યુરિટી વચ્ચે ઝપાઝપી સર્જાતા મામલો ગરમાયો હતો. જેને લભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યાં વેપારીઓ અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા.

 

તસવીર અને માહિતી: અભિષેક જાની, ડીસા

ટોળાએ પોલીસને પણ દોડાવ્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી