ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Banaskantha» This young man got rid of the five thousand living snakes in the Forest

  આ છે સર્પપ્રેમી રઘુ, પાંચ હજાર સાંપ જીવતા પકડી જંગલમાં મુક્ત કર્યા

  Bhaskar News, Palanpur | Last Modified - Apr 01, 2018, 11:55 PM IST

  રહેણાંક વિસ્તારમાં નીકળેલા સાપને લોકોને મારતા જોઈ પકડવાનો ભાવ જાગ્યો
  • સાપની સાથે પ્રેમભર્યું વર્તન કરી સાપને પકડી જીવિત હાલતમાં જંગલમાં મુક્ત કરે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાપની સાથે પ્રેમભર્યું વર્તન કરી સાપને પકડી જીવિત હાલતમાં જંગલમાં મુક્ત કરે છે

   પાલનપુર: પાલનપુરમાં શહેરના જીવદયા પ્રેમી રઘુભાઇ સાપ પકડવાનો સેવાયજ્ઞ શરૂ કરી તેમાં માહિર બન્યા છે. શહેરના રહેણાંક વિસ્તારોમાં સાપ આવતાં જ લોકો રઘુને ફોન કરે છે. ત્યારે તેઓ પોતાની ટીમ સાથે વિસ્તારમાં પહોંચી જાય છે અને સાપની સાથે પ્રેમભર્યું વર્તન કરી સાપને પકડી જીવિત હાલતમાં જંગલમાં છોડી મૂકવાનું કાર્ય સ્વખર્ચે કરી રહ્યા છે. રઘુ દ્વારા નવી રીતે સાપ પકડવાના સેવા યજ્ઞનો પાંચ વર્ષ પહેલા શરૂ થયેલો. આ સેવાયજ્ઞ શહેરના અને આજુબાજુના વિસ્તારમાં વટવૃક્ષની જેમ ફેલાઈ ગયો છે.

   રહેણાંક વિસ્તારમાં નીકળેલા સાપને લોકોને મારતા જોઈ પકડવાનો ભાવ જાગ્યો

   શહેરમાં કે અન્ય કોઈ પણ વિસ્તારમાં સાપ નીકળે ત્યારે તેને પકડવા માટે લોકો રઘુ નામના યુવકને ફોન ઘુમાવવા લાગ્યા છે ત્યારે રઘુ તેની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી પળવારમાં જ સાપને પકડી લે છે અને તે સાપને પોતાના શરીર ઉપર વીંટાળી આજુબાજુના વિસ્તારમાં આવેલા ખુલ્લા જંગલમાં છોડી મુકે છે. રઘુએ આજદિન સુધીમાં કોબ્રા, લીલ સાપ, પાણીમાં તરતા સાપ, આંધળું ચકડુ, ખડચિતરો, અજગર જેવા સાપોને જંગલમાં છોડ્યા છે.

   વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  • સાપને પોતાના શરીર ઉપર વીંટાળી આજુબાજુના વિસ્તારમાં આવેલા ખુલ્લા જંગલમાં છોડી મુકે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાપને પોતાના શરીર ઉપર વીંટાળી આજુબાજુના વિસ્તારમાં આવેલા ખુલ્લા જંગલમાં છોડી મુકે છે

   પાલનપુર: પાલનપુરમાં શહેરના જીવદયા પ્રેમી રઘુભાઇ સાપ પકડવાનો સેવાયજ્ઞ શરૂ કરી તેમાં માહિર બન્યા છે. શહેરના રહેણાંક વિસ્તારોમાં સાપ આવતાં જ લોકો રઘુને ફોન કરે છે. ત્યારે તેઓ પોતાની ટીમ સાથે વિસ્તારમાં પહોંચી જાય છે અને સાપની સાથે પ્રેમભર્યું વર્તન કરી સાપને પકડી જીવિત હાલતમાં જંગલમાં છોડી મૂકવાનું કાર્ય સ્વખર્ચે કરી રહ્યા છે. રઘુ દ્વારા નવી રીતે સાપ પકડવાના સેવા યજ્ઞનો પાંચ વર્ષ પહેલા શરૂ થયેલો. આ સેવાયજ્ઞ શહેરના અને આજુબાજુના વિસ્તારમાં વટવૃક્ષની જેમ ફેલાઈ ગયો છે.

   રહેણાંક વિસ્તારમાં નીકળેલા સાપને લોકોને મારતા જોઈ પકડવાનો ભાવ જાગ્યો

   શહેરમાં કે અન્ય કોઈ પણ વિસ્તારમાં સાપ નીકળે ત્યારે તેને પકડવા માટે લોકો રઘુ નામના યુવકને ફોન ઘુમાવવા લાગ્યા છે ત્યારે રઘુ તેની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી પળવારમાં જ સાપને પકડી લે છે અને તે સાપને પોતાના શરીર ઉપર વીંટાળી આજુબાજુના વિસ્તારમાં આવેલા ખુલ્લા જંગલમાં છોડી મુકે છે. રઘુએ આજદિન સુધીમાં કોબ્રા, લીલ સાપ, પાણીમાં તરતા સાપ, આંધળું ચકડુ, ખડચિતરો, અજગર જેવા સાપોને જંગલમાં છોડ્યા છે.

   વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  • રઘુ તેની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી પળવારમાં જ સાપને પકડી લે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રઘુ તેની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી પળવારમાં જ સાપને પકડી લે છે

   પાલનપુર: પાલનપુરમાં શહેરના જીવદયા પ્રેમી રઘુભાઇ સાપ પકડવાનો સેવાયજ્ઞ શરૂ કરી તેમાં માહિર બન્યા છે. શહેરના રહેણાંક વિસ્તારોમાં સાપ આવતાં જ લોકો રઘુને ફોન કરે છે. ત્યારે તેઓ પોતાની ટીમ સાથે વિસ્તારમાં પહોંચી જાય છે અને સાપની સાથે પ્રેમભર્યું વર્તન કરી સાપને પકડી જીવિત હાલતમાં જંગલમાં છોડી મૂકવાનું કાર્ય સ્વખર્ચે કરી રહ્યા છે. રઘુ દ્વારા નવી રીતે સાપ પકડવાના સેવા યજ્ઞનો પાંચ વર્ષ પહેલા શરૂ થયેલો. આ સેવાયજ્ઞ શહેરના અને આજુબાજુના વિસ્તારમાં વટવૃક્ષની જેમ ફેલાઈ ગયો છે.

   રહેણાંક વિસ્તારમાં નીકળેલા સાપને લોકોને મારતા જોઈ પકડવાનો ભાવ જાગ્યો

   શહેરમાં કે અન્ય કોઈ પણ વિસ્તારમાં સાપ નીકળે ત્યારે તેને પકડવા માટે લોકો રઘુ નામના યુવકને ફોન ઘુમાવવા લાગ્યા છે ત્યારે રઘુ તેની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી પળવારમાં જ સાપને પકડી લે છે અને તે સાપને પોતાના શરીર ઉપર વીંટાળી આજુબાજુના વિસ્તારમાં આવેલા ખુલ્લા જંગલમાં છોડી મુકે છે. રઘુએ આજદિન સુધીમાં કોબ્રા, લીલ સાપ, પાણીમાં તરતા સાપ, આંધળું ચકડુ, ખડચિતરો, અજગર જેવા સાપોને જંગલમાં છોડ્યા છે.

   વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This young man got rid of the five thousand living snakes in the Forest
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  Top
  `