ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Banaskantha» બબ્બે મુખ્યપ્રધાનોએ દત્તક લીધેલું કરમદી ગામ આજેપણ સુવિધાવિહોણું | This village adopted by Two Ministers But There No Facilities

  બબ્બે મુખ્યપ્રધાનોએ દત્તક લીધેલું આ ગામ આજેપણ સુવિધાવિહોણું

  Naresh Chauhan, Palanpur | Last Modified - May 01, 2018, 03:17 AM IST

  70 કિલોમીટર લાંબા થઈને અનાજ લાવો અથવા 5 કિલોમીટર ડુંગરા ખૂંદો, ગામમાં 160 ઘર છે પણ એકેયમાં ટીવી નથી
  • 70 કિલોમીટર લાંબા થઈને અનાજ લાવો અથવા 5 કિલોમીટર ડુંગરા ખૂંદો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   70 કિલોમીટર લાંબા થઈને અનાજ લાવો અથવા 5 કિલોમીટર ડુંગરા ખૂંદો

   પાલનપુર: વાત છે બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર અમીરગઢ તાલુકાના કરમદી ગામની કરમ કઠણાઇની. પર્વતીય વિસ્તારમાં વસેલા આ ગામને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી અને પછી નરેન્દ્ર મોદીએ દત્તક લીધું હતું. તેમ છતાં આઝાદીના છ દાયકા બાદ પણ ગામમાં વિકાસનો સૂરજ ઉગ્યો નથી. ગામમાં પીવાના પાણીની તંગી છે. વીજળી હવે આવી છે, પણ બધા ઘરોમાં જોડાણ અપાયાં નથી. રસોઈ ગેસ તો ગામલોકો માટે સ્વપ્ન સમાન છે. ગામમાં નથી બસની સુવિધા કે નથી તો કોઈ સરકારી દવાખાનાની સગવડ. ગામમાં 160 ઘરો છે, પણ એકેયમાં ટીવી નથી. પ્રાથમિક શાળા છે ખરી પણ માત્ર નામની.

   ગામલોકો પાસે મોબાઇલ તો છે પણ આસપાસમાં કોઈ મોબાઈલ ટાવર પણ ના હોઇ વાત કરવી હોય તો ઊંચાઈવાળી જગ્યાએ જાય તો રાજસ્થાનનું નેટવર્ક આવે છે. પોસ્ટ ઓફિસ, દૂધડેરી, સહકારી મંડળી, બેંક કે પછી કોઈ સીધુસામાનની દુકાન સુધ્ધાં નથી. ગામમાં દસ સુધી ભણેલો માત્ર એક જ વિદ્યાર્થી છે.

   જોકે, આ બધી સમસ્યાઓ વચ્ચે ગામલોકોની મુખ્ય માંગણી એમને સસ્તું અનાજ કરમદી ગામમાં જ મળે તેવી વ્યવસ્થા કરવાની છે. હાલ 5 કિલોમીટર ડુંગરા ખૂંદીને અમીરગઢથી અનાજ લાવે ત્યારે ઘરમાં ચુલો સળગે તેવી સ્થિતિ છે. જો વાહનમાં જવું હોય તો કરમદીથી અંબાજી અને ત્યાંથી આબુરોડ થઇ અમીરગઢ જવું પડે છે. જેમાં આખો દિવસ અનાજ લાવવામાં જાય અને એમાંય જ્યારે જથ્થો ના આવ્યો હોય ત્યારે ફેરો માથે પડે છે અને બીજા દિવસે ફરી ડુંગરા ખુંદવા પડે છે.

   આગળ વાંચો: પ્રાથમિક શાળાની સુવિધા નથી

  • 100 ઘરોમાં તો હજુ વીજ કનેક્શન પણ નથી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   100 ઘરોમાં તો હજુ વીજ કનેક્શન પણ નથી

  • ગામમાં 160 ઘર છે પણ એકેયમાં ટીવી નથી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગામમાં 160 ઘર છે પણ એકેયમાં ટીવી નથી

  • દવાખાનું પણ નથી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દવાખાનું પણ નથી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બબ્બે મુખ્યપ્રધાનોએ દત્તક લીધેલું કરમદી ગામ આજેપણ સુવિધાવિહોણું | This village adopted by Two Ministers But There No Facilities
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  X
  Top