તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસઆરપીના જવાનોએ ટ્રેનિંગ સંદર્ભે દાંતાથી અંબાજી પદયાત્રા કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંબાજી: ગઢ મડાણાના એસઆરપી જવાનોએ પીએસઆઇ પી.પી. મારુના અધ્યક્ષસ્થાને 70 જવાનોની બટાલિયન સાથે પેટ્રોલીંગ અને ટ્રેનિંગ સંદર્ભે ગુરુવારે દાંતાથી અંબાજી માર્ગ પર પદયાત્રા કરી દાંતાથી અંબાજી માર્ગ પર ગઢ મડાણાના એસઆરપીના જવાનોએ પ્રેટ્રોલિગ અને ટ્રેનિગ સંદભે પદયાત્રા કરતા માઁના દ્વારે જઈ ને દર્શન કર્યા હતા. તેમાં એક ટેનીગ સર અને એસઆરપી પીએસાઈ સાહેબ અને તેમની બટાલિયન કુલ૭૦ જવાન સાથે પ્રેટ્રોલિગનું ભાગરૂપ બનીને માઁ ના દર્શન કર્યા હતા.

 

(તસવીરો: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...