આવી પાણી-પુરી ખાતા પહેલા વિચાર કરજો: પાલનપુરમાં ગટર ઉપર જ પકોડી તળવામાં આવે છે

ચોમાસાના સિઝનમાં રાજ્યના કેટલાક શહેરોમાં પકોડી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:51 AM
Palanpur is the pakodi fried up from the Sewerage
પાલનપુર: શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં ગટર ઉપર જ પકોડી તળવામાં આવે છ આ અંગે જ્યારે પકોડી કરનારને પૂછ્યું કે અહીં કેમ તો એણે જણાવ્યું હતું કે અમે ઘરની અંદર તળતાં નથી , સગડો ઘરની બહાર રાખીને તળીયે છીએ અહી અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા નથી, સફાઈ નિયમિત નથી, અમે પડદો રાખી આડ્સ કરી છે થોડા દિવસ પછી બીજે જતા રહીશુ.ઉલ્લેખનીય છે કે ચોમાસાના સિઝનમાં રાજ્યના કેટલાક શહેરોમાં પકોડી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું અને સડેલા બટાકા સહિતની વસ્તુઓનો નાશ કરાયો હતો ત્યારે પાલનપુરમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઇ ન હતી.

X
Palanpur is the pakodi fried up from the Sewerage
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App