Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » Millions of Pilgrims Came To Worship of Maa Amba At Ambaji

અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:39 AM

શનિવારે લાખો ભક્તોએ મા અંબાના દરબારમાં માથું ટેકવ્યું હતું

  • Millions of Pilgrims Came To Worship of Maa Amba At Ambaji
    અંબાજી: હવે ચૈત્રી પૂનમના દિવસનું પણ મહત્વ વધી ગયું છે. ચૈત્રી પૂનમને બાધાની પૂનમના નામથી પણ ઓળખવામાં આવે છે.શનિવારે લાખો ભક્તોએ મા અંબાના દરબારમાં માથું ટેકવ્યું હતું. માર્ગો પણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા.ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ ખાસ કરીને માથે માંડવી કે ગરબી લઇને બાધા આખડી પૂર્ણ કરવા અંબાજી પગપાળા આવતા નજરે પડ્યા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending