ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Banaskantha» Interest in study teacher got unique way to teaching student in banaskantha

  અનોખી રીતે શિક્ષણ : આ શિક્ષક પાસે વિદ્યાર્થીને ભણતા નથી લાગતો ડર

  Jitendra Padhiyar, Palanpur | Last Modified - Mar 23, 2018, 09:09 PM IST

  બાલીસણાના રોહિત પટેલની અભિનય શિક્ષણના સોશિયલ મીડિયામાં જોરદાર વખાણ
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   પાલનપુર: દરેક શિક્ષકમાં ભણાવવાની રીત અલગ-અલગ હોય છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા શાળામાં એક શિક્ષક દ્વારા અભિનય ગીત સાથે અનોખી રીતે શિક્ષણનો અભ્યાસ કરાવાય છે. જેને લઇ બાળકો અભ્યાસથી ન કંટાળી શાળામાં આવવા પ્રેરાય છે. આ ઉપરાંત શિક્ષક પ્રત્યે બાળકોની મિત્રતા બંધાય છે. આવા શિક્ષક સાથે કોણ ભણવા ન માંગે એ સૌ કોઈ કહે છે.

   મૂળ પાટણના બાલીસણા ગામના છે શિક્ષક

   પાટણ તાલુકાના બાલીસણા ગામના રોહિતભાઈ ચંદુભાઈ પટેલ પ્રાથમિક શિક્ષક છે. જેઓ હાલ કાંકરેજના અરણીવાડામાં છેલ્લા ચાર વર્ષથી ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન અને હિન્દી વિષય ભણાવે છે. જેઓ બાળકોને અભિનય ગીત સાથે અનોખી રીતે શિક્ષણ આપે છે. આ અંગે શિક્ષક રોહિતભાઈ પટેલએ જણાવ્યું હતું કે , 'અઠવાડિયામાં એક-બે દિવસ બાળકોને અભિનય ગીત દ્વારા શિક્ષણ આપવાથી બાળકોમાં તેનું જ્ઞાન ઝડપથી આવે છે. તેમજ બાળકોને શિક્ષક પ્રત્યે ડર નહીં પરંતુ મિત્રતા બંધાય છે. જેને લઇ બાળકો શાળામાં આવવા પ્રેરાય છે.' આમ શિક્ષક દ્વારા અનોખી રીતે શિક્ષણ અપાતા જોઈ લોકો અચબામાં પડી જાય છે.

   આગળની સ્લાઈડ્સ પ્રવાસ દરમિયાન શિક્ષક જાતે ભોજન બનાવે છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Interest in study teacher got unique way to teaching student in banaskantha
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  Top
  `