ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Uttar Gujarat » Latest News » Banaskantha» બનાસકાંઠાનો હીરા ઉદ્યોગનો ઝગમગાટ ઓસર્યો, હજારમાંથી બચ્યા માત્ર 250 યુનિટ । diamond industry fall down in palanpur

  બનાસકાંઠાના હીરા ઉદ્યોગનો ઝગમગાટ ઓસર્યો, હજારમાંથી બચ્યા માત્ર 250 યુનિટ

  Dhaval Joshi, Palanpur | Last Modified - Apr 11, 2018, 04:10 PM IST

  લેબર વર્ક પર કેન્દ્ર સરકારે 5 ટકા જીએસટી લાગુ કરતાં દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   પાલનપુર: બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર હીરા ઉદ્યોગમાં દેશ વિદેશમાં મોટી નામના ધરાવે છે. પરંતુ તાજેતરમાં હીરા ઉદ્યોગમાં આવેલા આધુનિક મશીનો અને કાચા માલના વેપારીઓ દ્વારા કરાતાં શોષણ અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કુશળ રત્નકલાકારોને મહેનત કરતાં ઓછું વેતન મળતા પોતાના પરંપરાગત ધંધા તરફ વળ્યા છે. સ્થિતિ એ આવીને ઊભી રહી છે કે જ્યાં પહેલા એક હજારથી વધારે હીરાના યુનિટો ધમધમતાં હતાં ત્યાં હવે માંડ 250 યુનિટો અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે.

   જેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી તે જ ટકી રહ્યા છે હીરા ઉદ્યોગમાં

   વેતન અને શોષણને કારણે મોટાભાગના રત્નકલાકારોએ પરંપરાત ધંધા અને ખેતીમાં ઝંપલાવ્યું છે. એ સિવાયના રત્નકલાકારો પાસે કોઈ માર્ગ ન હતો તેવા કારીગરો આધુનિક મશીન સાથે સ્પર્ધામાં ઉતરી ઉદ્યોગને ટકાવી રાખી પેટીયું રળી રહ્યા છે. એક સમયે શહેરમાં જ્યાં જુઓ ત્યાં હીરાનું કારખાનું જોવા મળતું હતું. પરંતુ તાજેતરમાં પાલનપુર શહેરમાં ફકત બસ્સો પચાસ જેટલા હીરાના કારખાના કાર્યરત છે જેમાં રત્નકલાકારો સખત મહેનત સામે ઓછી આમદની મેળવી હીરાને પેલ ઘાટ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ ઉદ્યોગને બેઠો કરવા હેતુસર ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ વિવિધ રજૂઆતો કરવામાં આવી છે
   .

   આગળની સ્લાઈડ્સ શું કહે છે બનાસકાંઠા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બનાસકાંઠાનો હીરા ઉદ્યોગનો ઝગમગાટ ઓસર્યો, હજારમાંથી બચ્યા માત્ર 250 યુનિટ । diamond industry fall down in palanpur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Uttar gujarat

  Trending

  Top
  `