'સાઉથ ફિલ્મ સ્ટાઇલ' એન્ટ્રી: થરાદમાં રાજકીય અગ્રણીના ભાઇની જાનમાં 30 સ્કોર્પિયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ: લગ્ન જીવનના પ્રસંગને યાદગાર બનાવવા માટે વરરાજાઓ અવનવા વાહનોમાં આવતા હોય છે. તાજેતરમાં એક વરરાજા હેલિકોપ્ટરમાં તો બીજા ગાડામાં જાન જોડી આવ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લા રાજકીય અગ્રણીના ભાઇ અને લવાણાના રહેવાસી ડી. પી. રાજપૂતના પુત્રની જાનમાં લગભગ 30 જેટલી સ્કોર્પિયો ગાડીઓ લઇ જવાતાં રસ્તા પર ભારે આકર્ષણનો નજારો જોવા મળ્યો હતો. 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
 
અન્ય સમાચારો પણ છે...