એક પરિવારના 17નાં મોતથી બનાસકાંઠામાં લોકો સ્તબ્ધ, આવી છે ગમગીની

Jitendra Pathiyar

Jitendra Pathiyar

Jul 26, 2017, 04:13 PM IST
17 members of a family died due to heavy rain in Khariya village of Kankrej at Banaskantha

બનાસકાંઠા જિલ્લાના થરાના ખારિયા ગામે એક જ પરિવારના 17 લોકોનાં મોત થતાં સમાચાર જાણવા મળ્યા

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના થરાના ખારિયા ગામે એક જ પરિવારના 15 લોકોનાં મોત થતાં સમાચાર જાણવા મળ્યા છે. 6 ભાઇઓનો પરિવાર એક સાથે રહેતો હતો. પૂરમાં ફસાઇ જતાં તેમના મોત નિપજ્યાં છે. આ પરિવારમાંથી એક જ વ્યક્તિ બચી છે. આ પરિવારે તંત્રનો સંપર્ક સાધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને મદદ મળી નહોતી. હેલિકોપ્ટરથી તેમને મદદ મળી હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હતો. આસપાસના ગામ લોકોએ તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ, આર્મી સહિતની ટીમો અને સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

કાદવમાંથી બહાર કઢાયા મૃતદેહો

ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના ઘણાં ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. ભારે વરસાદના કારણે તબાહી મચાવી છે જ્યારે આજે એક જ પરિવારના 15 સભ્યોના મોત નિપજ્યાં એવા સમાચાર જાણવા મળ્યાં છે. આખો પરિવાર પાણીમાં ફસાઈ ગયો હતો તેવું જાણવા મળ્યું છે. કોઈ બચાવવા ન આવતાં અંતે મોત નિપજ્યું હતું. જેમના મૃતદેહ કાદવમાં ફસાઈ ગયા હતા. મૃતદેહોને પાવડાથી ખોદીને બહાર કાઢવામાં આવ્યા હતાં. 6 ભાઈના કુંટુંબના 15 સભ્યો કાંકરેજના ખારિયા ગામેથી તણાયા હોવાનું જાણવા મળ્યું છે.

બનાસકાંઠામાંથી કુલ 25 મૃતદેહ મળી આવ્યા

બનાસકાંઠાના ખારિયા ગામના ઠાકોર પરિવારના 15 સભ્યોના મૃતહેદ મળ્યાં હતાં. રાણકપુર ગામના 3 લોકોનાં અને અણદાપુરા ગામના 2 લોકો સહિત કુલ 25નાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ તમામ મૃતદેહોને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં.
કમનસીબ મૃતકોને ભીની આંખે અગ્નિદાહ અપાયો

કાંકરેજ તાલુકાના ખારીયામાં ઠાકોર પરિવારના 15 સભ્યોના મોત બાદ 14 મૃતદેહોને થરાના સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપતાં વાતાવરણ ગમગીન બન્યું હતું. કાંકરેજ તાલુકામાં પ્રથમવાર જ પુર હોનારતમાં એક સાથે એક જ પરિવારના આટલા મોતની ઘટનાથી આખું થરા ભીની આંખે સદ્દગત આત્માઓને શ્રદ્ધાંજલી આપવા સ્મશાનગૃહ નજીક ઉમટી પડ્યું હતું.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
X

COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી