• Gujarati News
  • કામકાજ ન મળતા હારજિના યુવકે એસિડ પીધો

કામકાજ ન મળતા હારજિના યુવકે એસિડ પીધો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
હારજિના ટેકરાવાસમાં રહેતા હસમુખભાઇ ઉફેઁ ટીનો બાબુભાઇ રાવળને છેલ્લા દશેક દિવસથી કામકાજ મળતું ન હતું. જેને લઇ તે હતાશ થઇ ગયો હતો. અનેક પ્રયત્ન છતાં નોકરી ન મળતા તેને મનમાં ખરાબ વિચારો આવતા ગત તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ એસીડના ચારથી પાંચ ઘુંટડા પી જઇને આપઘાત કરવાની કોશિષ કરી હતી. જો કે, તેની તબિયત લથડતા તેના પરિવારજનોએ સારવાર માટે તેને દવાખાને ખસેડાયો હતો. આ અંગે અગાઉ હારજિ પોલીસ મથકે જાણવા જોગ નોંધ થયાં બાદ તે યુવક સામે શુક્રવારે કાર્યવાહી કરી હતી.