• Gujarati News
  • વિટામિન સી ડેની ઉજવણી કરાઈ

વિટામિન સી ડેની ઉજવણી કરાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો સારી ફૂડ હેબિટ્સ અપનાવે એ હેતુથી જી ડી ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રીપ્રાયમરી સેકશનમાં શુક્રવારે વિટામિન સી ડેની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટુડન્ટ્સને જુદાં જુદાં પ્રકારનાં ફૂડમાંથી મળતાં પોષક તત્વો વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. તેમને સમજાવવામાં આવ્યું હતું કે, જર્મ્સથી બચવા વિટામિન્સ જરૂરી છે. સ્ટુડન્ટ્સને કયા ફૂડમાંથી વિટામિન સી મળે છે એની જાણકારી પણ પૂરી પાડવામાં આવી હતી. સ્ટુડન્ટ્સ પણ વિટામિન સીથી ભરપૂર ફ્રૂટ્સ અને વેજીટેબલ્સના ડ્રેસમાં આવ્યા હતા.