• Gujarati News
  • રાધનપુર કોલેજમાં વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો

રાધનપુર કોલેજમાં વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર: રાધનપુરમાં હિઁમત વિધ્યાનગર સ્થિત આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજમાં રિલાયન્સ બીગ દિશા દ્વારા ‘વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી ઘડતર’ અંગે પ્રકાશભાઇ મેકવાન અને ચેતનભાઇ ફિલીપ્સે વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી એવું માહિતીસભર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.