• Gujarati News
  • લેવા પટેલ વિધ્યામંદિરની ૩ છાત્રા રાષ્ટ્રીયકક્ષાએ રમશે

લેવા પટેલ વિધ્યામંદિરની ૩ છાત્રા રાષ્ટ્રીયકક્ષાએ રમશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાં અન્ડર ૧૭ હેન્ડબોલની રાજ્યકક્ષાની સ્પધૉનું આયોજન કરાયું હતું. કચ્છી લેવા પટેલ કન્યા વિધ્યામંદિરની બાળાઓએ કચ્છ વતી રમતાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ટીમ વતી વાઘજિયાણી દક્ષા, ભુડિયા ક્રિષ્ના, પીંડોરિયા સીમા રમણીકલાલે રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. રાષ્ટ્રીકક્ષાએ વાઘજિયાણી દક્ષા, ભુડીયા ક્રિષ્નાની પસંદગી થઇ છે.