• Gujarati News
  • ડેલિકેટ ઇમ્પોટેંડ જવેલરીની ડિમાન્ડ

ડેલિકેટ ઇમ્પોટેંડ જવેલરીની ડિમાન્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનાની િંકમતો આકાશને આંબી રહી છે ત્યારે હવે એના ઓપ્શનરૂપે ઇમ્પોટેંડ જવેલરીની ડિમાન્ડ વધી છે. ઇટાલી, મલેશિયા અને િંસગાપોરમાં બનતી આ જવેલરી ટ્રેડશિનલ જવેલરી કરતાં ઓછા વજન અને ઓછી િંકમતની
હોય છે. ટ્રેડશિનલ જવેલરી હેન્ડમેડ હોય છે જ્યારે આ જવેલરી
મશીનથી બનતી હોવાથી એનો લુક તદ્દન અલગ હોય છે. આ જવેલરીમાં ડેલિકેટ ડઝિાઇન્સ પણ મળે છે. જોકે, આ જવેલરીમાં ઇન્ડિયન નહિ પણ કેથલિક ડઝિાઇન્સ મળે છે. ત્રણ ગ્રામની ચેન ૧૨૦૦ રૂપિયામાં મળી રહે છે જ્યારે છ ગ્રામનો સેટ ૪૯૦૦ રૂપિયામાં મળે છે.
અગ્રણી જવેલર દીપક ચોકસી કહે છે કે, ‘ટ્રેડશિનલ જવેલરીની સાથોસાથ ઇમ્પોટેંડ જવેલરીની પણ ડિમાન્ડ વધી છે. આ જવેલરી ઓછા કેરેટની હોવાથી એની િંકમત એકંદરે ૧૫ ટકા ઓછી હોય છે. આ જવેલરીમાં એટ્રેિકટવ વેસ્ટર્ન ડઝિાઇન્સ આવે છે અને એ ડેલિકેટ હોવાથી યંગસ્ટર્સ એને વધુ પ્રીફર કરે છે. વળી ગિફ્ટમાં આપવા માટે પણ એ બેસ્ટ છે.’
ટ્રેડશિનલ જવેલરી ઇમ્પોટેંડ જવેલરી
હેન્ડમેડ મશીનમેડ
હેવી લાઇટવેટ
ટ્રેડશિનલ ડઝિાઇન્સ કેથલિક ડઝિાઇન્સ
૨૨ કે ૨૪ કેરેટ ગોલ્ડ ૧૪થી ૧૮ કેરેટ ગોલ્ડ