• Gujarati News
  • સિદ્ધિને મળ્યું બેસ્ટ એક્ટિંગનું પ્રાઇઝ

સિદ્ધિને મળ્યું બેસ્ટ એક્ટિંગનું પ્રાઇઝ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટÛ અકાદમી દ્વારા યોજાયેલી બીજી વિભાગીય નાટÛ સ્પધૉમાં આઠ નાટકો ભજવાયાં હતાં. જેમાં સુરતના રાષ્ટ્રીય કલાકેન્દ્રનું નાટક ‘વ્હાલના વારસદાર’ પ્રથમ ક્રમે વજિેતા બન્યું હતું. આ નાટકમાં શ્રેષ્ઠ અભિનય કરવા બદલ
ચાઇલ્ડ આિર્ટસ્ટ તરીકે સિદ્ધિ ઉપાધ્યાયને બેસ્ટ એક્ટિંગનું પ્રાઇઝ મળ્યું હતું.