• Gujarati News
  • અમદાવાદ જિલ્લામાં ગજાનન ગણપતિ છવાયા

અમદાવાદ જિલ્લામાં ગજાનન ગણપતિ છવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાના બોટાદ, બરવાળા, સાણંદ, ધોળકા, ધંધૂકા સહિત ઠેર-ઠેર ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી ચાલી રહી છે. જિલ્લાના વિવિધ પંથકોમાં દરરોજ ગણેશોત્સવને લઈને ભજન-કિર્તન, ન્úત્ય, નાટકો, ભવાઈ અને ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં પંથકવાસીઓ ઉમળકાભેર ભાગ લઈ ગજાનનની પુજા-અર્ચના કરે છે. વિવિધ વિસ્તારોમાં બેસાડવામાં આવેલી મંગલમૂતિgની મૂતિgઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વિધ્નહર્તાના દર્શનાથેg મોટી સંખ્યામાં નાના-મોટાં સૌ કોઈ ઉત્સાહભેર ઉજવણી કરતાં જણાય છે.