• Gujarati News
  • ટેબલ ટેનિસમાં ભુજની કોમર્સ કોલેજ ચેમ્પિયન

ટેબલ ટેનિસમાં ભુજની કોમર્સ કોલેજ ચેમ્પિયન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોલાણી ઈિન્સ્ટટ્યૂટ ઓફ કોમર્સ, આદપિુરમાં ભાઇઓ અને બહેનો માટે ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ સ્પધૉ યોજાઇ હતી, જેમાં ભાઇઓમાં ભુજ જે.બી.ઠકકર કોમર્સ કોલેજ ચેમ્પિયન બની હતી. કોમર્સ કોલેજનો ભાઇઓની ટેબલ ટેનિસ સ્પધૉમાં શાહ હેન્સ વજિેતા થયો હતો. જ્યારે બહેનોમાં કોમર્સ કોલેજની જોષી મીરાં રનર્સઅપ થઇ હતી. તદ્ઉપરાંત કોમર્સ કોલેજના શાહ હેન્સ, શાહ પારસ યુનિવર્સિટીની ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી પામ્યા છે. તેઓને કોલજેના પરિવાર પ્રિન્સીપાલ અને ટ્રસ્ટના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.