• Gujarati News
  • તળાજામાં ખોડલ રથનું આગમન

તળાજામાં ખોડલ રથનું આગમન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોડલધામ કાગવડ ખાતે નિમૉણ થતા મા ખોડલના ભવ્ય મંદિર માટે શ્રધ્ધા-ભકિતની જયોત પ્રસરાવતા ‘ખોડલ રથ’નું તળાજા અને મહુવા તાલુકાના લેઉવા પટેલ સેવા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન તળાજા તાલુકા વિસ્તારોમાં ગામે ગામ ફરી ભકિત અને શકિતના િઘ્વ્ય સંદેશ સાથે સમાજમાં શિક્ષણ, સંગઠન, સેવા, એકતા અને નારી સમાજનું સન્માનની ભાવના સાથે કુરિવાજોને તિલાંજલી આપવી, પયૉવરણની રક્ષા કરવી જેવા જાગૃતિવર્ધક રચનાત્મક અભિગમના ઉમદા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.