• Gujarati News
  • હાથીનો રેઇનકોટ ક્યાંથી કાઢવો?

હાથીનો રેઇનકોટ ક્યાંથી કાઢવો?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે સાંજે ફરી એકવાર રાજકોટને મેઘરાજાએ જસ્ટ હાય...હેલ્લો કર્યું હતું. એટલે કે, નાનું ઝાપટું વરસીને રહી ગયું હતું. રસ્તા પર જતાં લોકો, વાહનો તો ભીંજાઇ ગયા હતા. પરંતુ હાથીને લઇને જતાં બે મહાવતોએ પ્લાસ્ટિક ઓઢીને પલળવાનું ટાળ્યું હતું. હાથી ભીંજાયો હતો. કારણકે આખે આખો હાથી ઢંકાઇ તેવો રેઇનકોટ તો ક્યાંથી લાવવો. જો કે, આ વખતે વરસાદ પણ એટલો જ પડે છે કે આખો હાથી પલળે તે પહેલાં તો રહી જાય છે.