• Gujarati News
  • ભાભરમાંથી પોલીસે ૯૭૨ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડÛો

ભાભરમાંથી પોલીસે ૯૭૨ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડÛો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ભાભર
ભાભરમાંથી પોલીસે બાતમી આધારે એક અલ્ટ્રો ગાડીમાંથી ૯૭૨બોટલ ઇગ્લીંશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ મુદ્ામાલ રૂ.૩૦૧લાખનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાભર પોલીસને મળેલી બાતમી આધારે દિયોદર ડીવાયએસપી બરંડા, સેકન્ડ પીએસઆઇ દેસાઇ, જમાદાર નીતીરામ સહિતનો સ્ટાફ બાતમી આધારે અલગ-અલગ સ્થળે નાકાબંધીમાં કરી હતી.તે દરમિયાન સફેદ કલરની અલ્ટો ગાડીને રોકી તપાસ કરતા ગાડીમાંથી ૩૩ પેટી ઇગ્લીંશ દારૂ કુલ બોટલ ૯૭૨ અલગ અલગ માકૉની મળી આવી હતી. ગાડીમાંથી સંજુભા રાઠોડ નામનો શખ્સ ઝડપાયો હતો.