• Gujarati News
  • અમરોલીમાં ૪ લાખની ચોરીમાં એક ઝડપાયો

અમરોલીમાં ૪ લાખની ચોરીમાં એક ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરોલી સાયણ રોડ પરની સ્úિષ્ટ રો હાઉસના એક બંધ ઘરમાં પ્રવેશી ગયેલા ચોર ઈસમે સોનાના ઘરેણાં અને રોકડ રકમ મળી રૂપિયા ૪ લાખની મત્તા ચોરી કરી ગયો હતો. આ બનાવમાં અમરોલી પોલીસે એક ચોરને ઝડપી પાડÛો હતો. સ્úિષ્ટ રો હાઉસ વિભાગ-૩ ખાતે રહેતા ફતેહલાલ મદનલાલ શાહના ઘરમાંથી શનિવારે ૪ લાખની મત્તા ચોરાઈ હતી. અંગે પોલીસે અમરોલી મીરાનગર સોસાયટીમાં આવેલા કાળુભાઈના મકાન નંબર ૬૧-૬૨માં રહેતો દીવ્યાન ઉફેઁ દપિક રમેશ ખૈની (૨૧)ની ધરપકડ કરી છે.