• Gujarati News
  • હથિયાર કેસમાં પકડાયેલો શખ્સ જામિનમુકત

હથિયાર કેસમાં પકડાયેલો શખ્સ જામિનમુકત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાં હથિયાર કેસમાં પકડાયેલા આરોપીને સેશન્સ કોર્ટમાં જામીન મળ્યા હતા.એલસીબી દ્વારા ગત તા.૧૬ ફેબ્રુઆરીએ મહેશ કરસન જાદવને પકડવામાં આવ્યો હતો, તેના પાસેથી રૂ.બે લાખની એક પિસ્તોલ, કાર્ટીસ કબજે કરવામાં આવ્યાં હતાં. પૂછપરછમાં નરપતસિંહ અજબસિંહ ચૌહાણનું નામ ખૂલતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, તેણે નીચેની કોર્ટમાં જામીન માટે કરેલી અરજી નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. બન્ને પક્ષની સુનાવણીને અંતે ન્યાયધશિે આરોપી તરફે ધારાશસ્ત્રી રાજકુમાર લાલચંદાણીની દલીલ ગ્રાહ્ય રાખી જામીન અરજી કરીને મંજૂર કરી હતી.