• Gujarati News
  • દાંડીપુલનું સમારકામ ગોકળગાયની ગતિએ...

દાંડીપુલનું સમારકામ ગોકળગાયની ગતિએ...

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીઆશ્રમ પાસેના ઐતિહાસિક દાંડીપુલમાં થોડા સમય પહેલાં આગ લાગતાં પુલની નીચેના ભાગના લાકડા સળગી ગયા હતા ત્યારબાદ હાઇકોર્ટના કડક વલણ બાદ કોર્પોરેશન દ્વારા દાંડીપુલનું રપિેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ તે પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. તસવીર : ભાસ્કર