• Gujarati News
  • આદપિુરમાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા યુવાને દમ તોડÛો

આદપિુરમાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા યુવાને દમ તોડÛો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદપિુરમાં છ દિવસ પહેલાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા એક યુવાને રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડÛો હતો. આદપિુર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, તા.૧૫ સપ્ટેમ્બરે સવારે આદપિુરના ટાગોર રોડ પર બાઇક જીજે ૧૨ બીએ ૭૮૦૪ હંકારને જતાં બાઇક સ્લીપ થવાથી તેનો ચાલક કમલેશ ભગવાનભાઈ પટેલ(૩૩) ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે તેને ગાંધીધામ, ભુજ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટમાં તા.૨૧ સપ્ટેમ્બરે રાત્રે તેણે સારવાર દરમિયાન દમ તોડÛો હતો. હતભાગી યુવાન મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સંખલપુરનો વતની હતો. હાલમાં તે મેઘપર(બો.)માં વસવાટ કરતો હતો.