• Gujarati News
  • આજે મેનોપોઝ પર સેમિનાર

આજે મેનોપોઝ પર સેમિનાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી ગેટ પર આવેલી હોટલ લોડ્ઝg પ્લાઝા ખાતે રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે ±ાીઓના રજોનિવૃતિના રોગો-મેનોપોઝ પ્રોબ્લેમ્સ અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવસારીના ડા¸. વિપુલ કાપડીયા અને સુરતના ડા¸. સોનીયા ચાંદનાની માર્ગદર્શન આપશે.