ઈિંટગ આઉટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિકેન્ડમાં ટેસ્ટી ફૂડ અને સોફ્ટ એિમ્બયન્સ ધરાવતી રેસ્ટોરન્ટની આગતા-સ્વાગતા માણવી છે? શહેરની જાણીતી રેસ્ટોરાં, તેમની સ્પેશિયાલિટીની માહિતી માટે વાંચતા રહો ‘સિટી ભાસ્કર’
શિવ મહલ
સ્થળ - ભટાર
મેનુ- ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન
બે વ્યક્તિનું બિલ - ૪૦૦
એિમ્બયન્સ - લાર્જ ગ્રુપ ફ્રેન્ડલી, પ્રાઇવેટ એરિયા, ફેમિલી ડાયનિંગ
ચોખી ધાણી
સ્થળ - કડોદરા રોડ
મેનુ- કાિઠયાવાડી, ચાઇનીઝ, પંજાબી, રાજસ્થાની, કોિન્ટનેન્ટલ
બે વ્યક્તિનું બિલ - ૮૦૦
એિમ્બયન્સ - લાર્જ ગ્રુપ ફ્રેન્ડલી, ઓપન એરિયા, ફેમિલી ડાયનિંગ