• Gujarati News
  • અન્ડર ૧૯ જુડો સ્પધૉમાં રાજ્ય કક્ષાએ પસંદગી

અન્ડર-૧૯ જુડો સ્પધૉમાં રાજ્ય કક્ષાએ પસંદગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા રમત-ગમત વિભાગ દ્વારા ૪ સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે જિલ્લા કક્ષાની અન્ડર-૧૯ જુડો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પિપલોદ ખાતે આવેલી રેડિયન્ટ ઈંગિ્લશ એકેડમીના ૪ વિદ્યાર્થીઓ જય રાઠોડ (૫૦ કિલો) નિશીત પટેલ (૭૦ કિલો), ભાવીન ધારીયા (૫૦ કિલો) તથા માનવ પાનવાલા (ઓપન)એ જિલ્લા કક્ષાની આ સ્પધૉમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ આ સ્ટુડન્ટ્સ ૧૪ સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર ખાતે રાજ્ય
કક્ષાએ યોજાયેલી અન્ડર-૧૯ જુડો કોમ્પિટિશનમાં પસંદગી પામ્યા છે, જે અંગે સ્ટુડન્ટ્સ ખૂબ જ એકસાઇટેડ છે.