• Gujarati News
  • Mallika Sherawat For Her Comments On Indian Society Being A Regressive For Women

સો ચુહે માર કે મલ્લિકા હજ કો ચલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલીવુડમાં સેક્સનો પર્યાય બનેલી મલ્લિકા શેરાવત હવે પોતાની જાતને હોલવુડની હિરોઈન તરીકે ઓળખાવે છે. આ નશામાં તેણે હવે ઈન્ટરનેશનલ ક્ષેત્રે પોતાને હાઈલાઈટ્સ કરવા માટે ભારતને નીચું ચીતરાવા માંડ્યું છે. આ ઘટનાનો ભારે વિરોધ થયો છે. બોલીવુડમાં સેક્સબોમ્બ ગણાતી મોડલ હિરોઈન પુનમ પાંડે અને શર્લીન ચોપડાએ પણ મલ્લિકાના વિવાદાસ્પદ ઈન્ટર્વ્યુની ઝાટકણી કાઢી છે. આ ઉપરાંત માધુરી દિક્ષીત અને પ્રિયંકા ચોપડા જેવી હીરોઈનોએ પણ મલ્લિકાના નિવેદનને વાહિયાત ગણાવ્યું છે.

આગળ વાંચો શું કહ્યું શર્લિન ચોપડા અને પ્રિયંકા ચોપડા જેવી અન્ય હિરોઈનોએ મલ્લિકાના ઈન્ટર્વ્યુ વિશે