તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝહીરના રિસેપ્સનની નવી તસવીરો, યુવીની વાઈફનો આવો હતો ઠાઠ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન અને તેની એક્ટ્રેસ પત્ની સાગરિકા ઘાટગેની વેડિંગ ઈવેન્ટ્સ, પાર્ટી અને રિસેપ્શન 23 થી 27 નવેમ્બર સુધી ચાલ્યા હતા. 27 નવેમ્બરના ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલીવૂડ અને સ્પોર્ટ્સ વર્લ્ડની હસ્તીઓ હાજર રહી હતી. જેમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંઘ, વિરાટ કોહલી, આશિષ નેહરા, મોહમ્મદ કૈફ જેવા ખેલાડીઓ સામેલ થયા હતા. જોકે આ ઈવેન્ટ્સમાં એમએસ ધોની અને સૌરવ ગાંગુલી જેવા પૂર્વ કેપ્ટન જોવા મળ્યા નહોતા.

 

 

 

ઝહીરના ખાસ મિત્રો છે ધોની-ગાંગુલી, છતાં ન રહ્યાં હાજર...


- ધોની અને ગાંગુલી બંને ઝહીર ખાનના ખાસ મિત્રોમાં સામેલ છે, જોકે બંને લગ્નની પાર્ટીઝ અને રિસેપ્શનમાં જોવા મળ્યા નહોતા.
- ધોનીએ ઝહીરને બોલિંગના સચિન તેંડુલકરની ઉપાધિ આપી હતી. બીજી તરફ ગાંગુલી ઝહીરને ટીમ ઈન્ડિયાનો બોલિંગ કંસલ્ટેંટ બનાવવા માગતો હતો.
- ઝહીરે 2012 સુધી વનડે અને ટી20 તથા 2014 સુધી ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. તે સમયે ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જ હતો. બીજી તરફ ગાંગુલીની અંડરમાં જ ઝહીરના કરિઅરની શરુઆત થઈ હતી.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ ઝહીરના રિસેપ્શનની નવી તસવીરો......)