ઝહીર-સાગરીકાની કોકટેલ પાર્ટી, આવ્યા સચિન-આકાશ સહિતના સેલેબ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાને બોલિવુડ અભિનેત્રી સાગરીકા ઘાટગે સાથે ગુરૂવારે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન બાદ ઝહીર ખાન અને સાગરીકાએ કોકટેલ પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં સચિન તેંડુલકર પત્ની અંજલિ સાથે હાજર રહ્યો હતો. જ્યારે અજિત અગરકર પણ પત્ની સાથે આવ્યો હતો. સાથે જ આ પાર્ટીમાં હરભજન સિંહ પણ આવ્યો હતો. ઝહીર ખાનના લગ્નની કોકટેલ પાર્ટીમાં આકાશ અંબાણીએ પણ હાજરી આપી હતી.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...