ઝહીર ખાન પહેલા આ 5 ભારતીય ક્રિકેટર્સ પણ કરી ચુક્યા છે અભિનેત્રી સાથે લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: 39 વર્ષના ક્રિકેટર ઝહીર ખાને અભિનેત્રી સાગરીકા ઘાટગે સાથે 23 નવેમ્બરે કોર્ટ મેરેજ કર્યા હતા. સાગરીકા બોલિવુડની હિટ ફિલ્મ ચક દે ઇન્ડિયાથી જાણીતી બની હતી. ગત વર્ષે ડિસેમ્બરમાં યુવરાજ સિંહના લગ્નમાં જ્યારે ઝહીર અને સાગરીકા એક સાથે સ્પોટ થયા તો તેમનું અફેર ચર્ચામાં આવ્યુ હતું. IPL 2017 વચ્ચે સગાઇની જાહેરાત કરનારા ઝહીર-સાગરીકાએ ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ સગાઇ કરી હતી. તે બાદ આ કપલ કેટલીક પબ્લિક ઇવેન્ટ્સમાં સાથે નજરે પડ્યુ હતું. આ પ્રથમ વખત નથી જ્યારે કોઇ ભારતીય ક્રિકેટરનું દિલ બોલિવુડની ગ્લેમરસ ગર્લ પર આવ્યુ હોય.

 

આગળની સ્લાઇડમાં જુઓ, આ ભારતીય ક્રિકેટર્સ અભિનેત્રી સાથે કરી ચુક્યા છે લગ્ન...

અન્ય સમાચારો પણ છે...