તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 વર્ષથી નથી તૂટ્યો યુવીનો આ રેકોર્ડ, જાણો કોણ કોણ છે તેની નજીક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાએ કોલંબોમાં રમાયેલ ટી-20 સીરિઝની બીજી મેચમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવીને સીરિઝ 2-0થી જીતી લીધી હતી. પ્રથમ મેચની જેમ જ ગ્લેન મેક્સવેલે વિસ્ફોટક બેટિંગ કરતા શ્રીલંકન બોલર્સની જોરદાર ધોલાઇ કરી હતી. મેક્સવેલે માત્ર 29 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 18 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.
યુવરાજે 12 બોલમાં ફટકારી હતી અડધી સદી
- ટી-20 મેચોમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના નામે છે.
- યુવરાજે 2007માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ માત્ર 12 બોલમાં 50 રન ફટકાર્યા હતા. જેમાં તેને 6 સિક્સર અને 3 ફોર ફટકારી હતી.
- શ્રીલંકા વિરૂદ્ધ પોતાની ઇનિંગમાં મેક્સવેલે માત્ર 18 બોલમાં 50 રન બનાવ્યા હતા, જે ટી-20 ઇન્ટરનેશનલ મેચોની સાતમી ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે.
- મેક્સવેલે આ કારનામુ બીજી વખત કર્યુ છે, આ પહેલા તે વર્ષ 2014માં મીરપુરમાં પાકિસ્તાન વિરૂદ્ધ 18 બોલમાં અડધી સદી ફટકારી ચુક્યો છે.
આગળની સ્લાઇડમાં જુઓ, ટી-20 ઇન્ટરનેશનલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો