કપાયું હોત ટીમ ઈન્ડિયાનું નાક, યુવરાજ સિંહે રાખી લાજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈસીસી ટી20 વર્લ્ડકપની પ્રથમ સુપર-8 મેચમાં ધોની બ્રિગેડને હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે હરાવીને ઈંગ્લેન્ડ સામે 90 વિકેટે મળેલી જીતનો જે ગર્વ ભારત પર હતો તે ઉતારી નાંખ્યો. બેટિંગ કે બોલિંગ એક પણ પાસામાં ધોનીના ધૂરંધરો કાંગારૂઓને ટક્કર આપી શક્યા નહીં.ટી20 આતંરરાષ્ટ્રીયમાં આ ટીમ ઈન્ડિયાની મેચમાં બોલની દ્રષ્ટીએ બીજી સૌથી મોટી હાર છે. ઓસ્ટ્રેલિયાએ 31 બોલ બાકી રાખતા ભારતને ધૂળ ચટાડી હતી. ભારતીય બોલરો શેન વોટસન કે ડેવિડ વોર્નરને આઉટ નહોતા કરી શક્યા તેવામાં યુવરાજે વોટસનની વિકેટ લઈને ભારતની હારનું અંતર 10માંથી 9 વિકેટનું કર્યું હતું.આ હારની સાથે જ ભારત ટી20 રેન્કિંગમાં પણ ચાર સ્થાન નીચે આવીને સાતમાં સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા એક સ્થાન આગળ આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. શ્રીલંકા બીજા અને પાકિસ્તાન ત્રીજા નંબરે આવી ગયું છે.આ મેચમાં એક બાજુ ટીમ ઈન્ડિયાએ હારીને કેટલાક રેકોર્ડ્સ બનાવ્યો તો ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર શેન વોટસને પણ કેટલીક સિદ્ધિઓ પોતાના નામે કરી.આવો જોઈએ ભારત અને વોટસને કયા કયા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા.....

ધોનીની ફોર્મ્યુલા ફેલ, આ પાંચના કારણે થયો ટીમનો કારમો પરાજય
વોટસન-વોર્નરનો ઝંઝાવાત, ધોનીબ્રિગેડની શરમજનક હાર
ક્રિકેટરના પ્રેમમાં હતી બિલાવલની માતા,કોલેજમાં જાણીતા હતા કિસ્સા
‘જડ’ સેહવાગ પર રોષે ભરાયા ચેપલ, વ્યક્ત કર્યો આક્રોશ
દક્ષિણ આફ્રિકાનો એક ખેલાડી જાણે છે સુકાની ધોનીનું રહસ્ય