તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવી-હેઝલના સંગીતની Inside તસવીરો, કોહલી સહિત સેલિબ્રિટી પહોચ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢ: 'હોટલ ધ લલિત'માં ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલની સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ક્રિકેટર વિરાટ કોહલી, મોહમ્મદ કૈફ જેવા જાણીતા ક્રિકેટર અને બોલિવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના પણ સેરેમની એટેન્ડ કરવા પહોચ્યો હતો.
યુવીએ પહેર્યુ બ્લૂ કલરનું અચકન
- સંગીતમાં પંજાબના રાજકારણના જાણીતા ચહેરા પણ જોવા મળ્યા હતા. હેઝલ પોતાના નજીકના મિત્ર એશ્લે રેબેલોની ડિઝાઇન કરેલી ડ્રેસમાં નજરે પડી હતી.
- મહેંદી અને પીઠીની સેરેમની માટે તેને વ્હાઇટ લહેંગો ડિઝાઇન કરાવ્યો હતો. તેની પર બનારસી બોર્ડર અને ગોટા વર્ક વાળી કુર્તી પહેરી હતી.
- બીજી તરફ યુવરાજ વ્હાઇટ અને બ્લૂ વેલવેટ વિથ ગોલ્ડન બોર્ડરની અચકનમાં તમામની સામે આવી હતી.
મહેમાનોને 70 જાતની ડિશ પીરસવામાં આવી
- ફંક્શનમાં મલ્ટી કુર્સી ફૂડ શામેલ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીયની સાથે સાથે કોન્ટિનેન્ટલ અને ચાઇનીઝ ફૂડની ડિશેઝને ખાસ યુવરાજ અને તેની માતા શબનમે શામેલ કરી હતી.
- ભારતીય ડિસમાં પતીલા મટરા, પનીર ખુરચાં, સબ્જ-દીવાને ખાસ, ચટોરી ચાટ, જાફરાની મુર્ગ ટિક્કા, સરસોનું શાક અને ઓરિએન્ટલ કુજીન સહિત ચાઇનીઝમાં લાઇવ સોમ ટોપ સલાડ, કેટલાીક રીતના પાસ્તા, શેઝવાન ચિલી ચિકન જેવી કુલ 70 ડિસ શામેલ હતી.
આગળની સ્લાઇડમાં જુઓ, સંગીત સેરેમનીની Inside તસવીરો...
અન્ય સમાચારો પણ છે...