તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે બ્રોક લેસનરની પત્ની પર લટ્ટુ હતો અંડરટેકર, કરી હતી કિડનેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)માં જ્યાં સ્મૈકડાઉનનો રોમાંચ તેની ચરમ પર છે ત્યાં બ્રોક લેસનર એક વખત ફરી પ્રોફેશન બોક્સિંગ અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપમાં (UFC) ઉતરવા તૈયાર છે. આ પ્રસંગે divyabhaskar.com લેસનરની ગ્લેમરસ વાઇફ સાબલે સાથે જોડાયેલી એક મોટી ઘટના વિશે જણાવી રહ્યું છે. પ્રોફેશનલ મોડલિંગથી WWEમાં આવનારી સાબલેની સુંદરતાનો અંદાજો તે વાત પરથી જ લગાવી શકાય છે કે તમામ રેસલર તેની પર મરતા હતા. જેમાં અંડરટેકર પણ શામેલ છે, તેને એક વખત તો સાબલેને
કિડનેપ પણ કરી લીધી હતી.
જોવા માંગતો હતો ડાન્સ, કિડનેપ કરી કર્યુ પ્રપોઝ
- એક ફાઇટ દરમિયાન જ્યારે અચાનક અંડરટેકર રિંગમાં આવ્યો ત્યારે સાબલેના હોશ ઉડી ગયા હતા.
- તેને સાબલેને ડાન્સ કરવા કહ્યું, આ દરમિયાન અન્ય રેસલર સ્ટેફની તક જોઇને રિંગની બહાર નાસી ગઇ હતી.
- જો કે અંડરટેકરે બન્ને મહિલા પહેલવાનોને કિડનેપ કરી લીધી હતી.
- આ દરમિયાન તેને ખુદ સાથે લગ્ન કરવા પ્રપોઝ કર્યુ પરંતુ બન્નેએ ઇનકાર કર્યો હતો.
- સ્ટેફનીના પિતા વિન્સી મેકમહોન અને ભાઇએ ઘણી મહેનત બાદ બન્નેને અંડરટેકર પાસેથી છોડાવી હતી.
- આ સમયે દિવા ચેમ્પિયનશિપ (મહિલા રેસલરો માટે ફાઇટ ઇવેન્ટ)ની શરૂઆત થઇ હતી.
3 વખત ચમકી છે પ્લે બોયના કવર પેજ પર
- સાબલેની સુંદરતાનો અંદાજો તે વાત પરથી જ લગાવી શકાય કે તેને પ્લે બોય પત્રિકાએ 3 વખત કવર પેજ પર જગ્યા આપી હતી.
- આ માટે પત્રિકાએ સાબલેને જંગી રકમ આપી હતી, તેનું પૂરૂ નામ રેના માર્નેટ લેસનર છે.
- સાબલેએ 6 મે, 2006માં બ્રોક લેસનર સાથે લગ્ન કર્યા હતા. આ બન્નેને બે બાળકો છે, ટર્ક અને ડ્યૂક.
વિવાદ સાથે ખાસ સબંધ
- સાબલેનું વિવાદ સાથે ખાસ સબંધ છે, તેના પ્રથમ લગ્ન વાયને ડબલ્યૂ રિચર્ડસન સાથે 1986માં થયા હતા.
- આ બન્નેને એક પુત્રી મારિશનો જન્મ 1991માં થયો, આ વર્ષે વાયનેનું એક કાર અકસ્માતમાં મોત થઇ ગયું.
- 1993માં સાબલેએ રેસલર અને બોક્સર માર્ક મેરા સાથે લગ્ન કર્યા. આ બન્નેનો સબંધ વધુ દિવસો સુધી ચાલ્યો નહતો.
-2004માં આ બન્ને અલગ થયા, જેનું કારણ WWEની CEO વિન્સી મેકમહોનનું સાબલે સાથે રિલેશનનું હતું.
2 વખત કરી સગાઇ પછી લગ્ન
- 2004માં માર્ક સાથે છુટાછેડા બાદ સાબલે રેસલર બ્રોક લેસનર સાથે ડેટિંગ કરી રહી હતી.
- આ બન્નેએ 2005માં સગાઇ પણ કરી પરંતુ એક વખત ફરી વિન્સીનું નામ આવ્યુ અને રિલેશન પૂર્ણ થઇ ગયા.
- વારંવાર સબંધ તૂટતા સાબલે હવે મજબૂત બની હતી, તેને બ્રોક લેસનર સાથે એક વખત ફરી સબંધ જોડ્યો હતો.
- જાન્યુઆરી, 2006માં બન્નેએ ફરી સગાઇ કરી અને છ મે, 2014માં લગ્ન કરી લીધા.
કઇક આવી છે કારકિર્દી
* 1996માં ડેબ્યૂ
* WWF વુમન્સ ચેમ્પિયનશિપ
* સ્લેમી એવોર્ડ ફોર ડ્રેસ્ટ ટૂ કિલ (1997)
* સ્લેમી એવોર્ડ ફોર દિવા ઓફ ધ યર (1997)
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સાબલે-બ્રોક લેસનરની કેટલીક તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો