તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોન સીના પણ છે વિરાટ કોહલીનો ફેન, સોશિયલ સાઇટ પર શેર કરી તસવીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીની લોકપ્રિયતા વધી રહી છે, જેનો અંદાજો તેની પરથી જ લગાવી શકાય કે WWE સ્ટાર રેસલર જોન સીનાએ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ પહેલા તેની તસવીર સોશિયલ સાઇટ પર પોસ્ટ કરી છે.આ તસવીરની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
કેમ ખાસ છે વિરાટની તસવીર શેર કરવી
- WWEના આ સ્ટાર અને વિરાટ કોહલીનું એક બીજા સાથે કોઇ સીધુ કનેક્શન નથી.
- આ વર્ષે ભારતમાં રમાયેલ WWEની ઇવેન્ટમાં પણ તે ઇજાને કારણે નહતો આવી શક્યો.
- તે બન્ને ક્યારેય મળ્યા નથી. આ પહેલા તેને ભારતીય પાક.આર્મી જવાનની તસવીર શેર કરીને સૌને હેરાન કરી દીધા હતા.
- જોન સીના અત્યારે ફિટ છે અને સ્મૈકડાઉનમાં જોવા મળશે.
જોન સીના અને વિરાટ કોહલી
આ ભારત-પાક. આર્મીના રિટ્રીટની તસવીર જોન સીનાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી.
આ તસવીર જોન સીનાએ ઇંસ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર શેર કરી છે.
જોન સીના 15 વખત WWE વર્લ્ડ ચેમ્પિયન રહ્યો છે.
નિક્કી બેલા અને જોન સીનાને WWEના સૌથી પોપ્યુલર કપલ ગણવામાં આવે છે.
જોન સીના હોલિવુડની મરીન જેવી સક્સેસ ફિલ્મોમાં અભિનય કરી ચુક્યો છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો