તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 PHOTOSમાં જુઓ કેવી છે અંડરટેકરની લાઇફ, રિંગના દુશ્મન પણ છે મિત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: WWE મંડે નાઇટ રો ઇવેન્ટનો રોમાંચ તેની ચરમ પર છે. 15 વખતનો વર્લ્ડ ચેમ્પિયન જોન સીના ઇજા બાદ વાપસી કરી ચુક્યો છે. આ રોમાંચ વચ્ચે જો કોઇ ફેન્સ કોઇને મીસ કરી રહ્યો હોય તો તે છે ડેડમેન અંડરટેકર. જો કે આ રેસલર્સની પર્સનલ લાઇફ પ્રોફેશનલ લાઇફથી ઘણી અલગ છે. રિંગમાં ઘણા આક્રમક અને ખતરનાક રીતે એક બીજાના તરસ્યા નજરે પડનારા આ રેસલર્સ પર્સનલ લાઇફમાં ઘણા નજીક છે.
અંડરટેકરની લેસનર અને ખલી સાથે સારી છે મિત્રતા
- રિંગમાં અંડરટેકર અને બ્રોક લેસનરને લડતા તો આસાનીથી જોઇ શકાય છે પરંતુ પર્સનલ લાઇફમાં તે ઘણા સારા મિત્ર છે.
- આ રીતે અંડરટેકર, ખલી, જોન સીના પણ સારા મિત્રો છે. અંડરટેકર અને બ્રોક લેસનરની તો કેટલીક ફ્રેન્ડલી તસવીરો ઇન્ટરનેટ પર છે.
- ઘણા ઓછા લોકો જાણતા હશે કે અંડરટેકરનું પૂરુ નામ માર્ક વિલિયમ કૈલેવે છે. કેન તેનો સોતેલો ભાઇ છે.
- The Brothers Of Destruction સીરિઝમાં આ બન્નેએ કેટલીક ફાઇટ લડી છે. કેટલીક ફાઇટમાં અંડરટેકરે કેનને બચાવ્યો પણ છે.
લેસનર સાથે ફાઇટ આ માટે છે જરૂરી
- બ્રોક લેસનર અને અંડરટેકરની ફાઇટ WWEની TRP માટે ઘણી જરૂરી હતી.
- અંડરટેકર જ્યાં શરૂઆતથી જ ફેન્સનો ફેવરિટ રહ્યો છે તો લેસનરની ફેન્સ ફોલોવિંગ પણ ઓછી નથી.
- WWE અવાર નવાર ફેવરિટ રેસલર્સને TRP માટે એક બીજા સાથે લડાવે છે.
- ક્યારેક શોન માઇકલ Vs ટ્રિપલ એચ, અંડરટેકર Vs કેન, શોન માઇકલ Vs અંડરટેકર, જોન સીના Vs ધ રોક સાથે આમ થયું છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, તસવીરોમાં WWEના સ્ટાર અંડરટેકરની લાઇફ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો