તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોન સીનાની ગર્લફ્રેન્ડને મોટો ઝટકો, WWEની ફાઇટમાં હવે થશે આવુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિયામી: વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટે (WWE) સ્મૈકડાઉન ઇવેન્ટ માટે ડ્રાફ્ટનું એલાન કર્યુ છે. મેન્સ રેસલર્સની યાદીમાં જોન સીના શામેલ છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ નિક્કી બેલાનું નામ વુમન રેસલર્સની યાદીમાંથી ગાયબ છે. નિક્કી ઇજામાંથી બહાર આવી ગઇ છે અને ફેન્સ વચ્ચે તે ઘણી ફેમસ છે. તેનું ન હોવુ WWEની TRPમાં નુકશાન થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે જોન અને નિક્કી જલ્દી લગ્ન કરવાના હોવાના સમાચાર પણ આવ્યા હતા. સીનાએ એક વખત તેને
રેસલિંગ છોડવાની સલાહ પણ આપી હતી.
જોન સીનાને લઇને આપ્યુ હતું શોકિંગ નિવેદન
- મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને કહ્યુ હતું- મારો બોયફ્રેન્ડ હેન્ડસમ છે અને સક્સેસ છે તો તેમાં મારી શું ભૂલ છે.
- હું તેને પ્રેમ કરૂ છુ, અમે સાથે રહીએ છીએ, તેમ છતા હું પોતાનું બિલ ખુદના રૂપિયાથી ભરૂ છુ, તેની પાસે નથી માંગતી.
- તમને શું લાગે છે કે આ બ્રાંડેડ બેગ, મોંઘા કપડા અને કાર્સ કોઇના રૂપિયાની છે. જી નાં, આ તમામ મારી કમાણીમાંથી છે.
- હું લાલચુ નથી, જે લોકો આમ કહે છે તે વિચારે છે આ માત્ર બકવાસ કરે છે. હું તેમના વિશે કઇ કહેવા માંગતી નથી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, WWEએ કઇ વુમન રેસલર્સને પોતાના ડ્રાફ્ટમાં જગ્યા આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો