તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WWEમાં પરત આવી રહ્યો છે 'રિયલ' હલ્ક, જલ્દી કરશે રિંગમાં ફાઇટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિયામી: WWEના પૂર્વ સ્ટાર રેસલર હલ્ક હોગન જલ્દી રિંગમાં વાપસી કરી શકે છે. સુત્રો અનુસાર હોલ ઓફ ફેમ હલ્ક અને WWE મેનેજમેન્ટના સબંધો સુધરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, વિંસ અને તેની કંપની હલ્ક હોગન માટે ફરી WWEના દરવાજા ખોલવાની તૈયારીમાં છે.
કેમ WWEમાં થઇ શકે છે રિયલ હલ્કની વાપસી
- એક રેસલિંગ વેબસાઇટ અનુસાર, WWEનું માનવુ છે કે હલ્કની માર્કેટ વેલ્યૂ હજુ પણ યથાવત છે.
- તેની વાપસીથી WWEને ઘણો ફાયદો થશે. માર્કેટની સાથે-સાથે TRPમાં પણ વધારો થશે.
આ માટે કર્યો હતો બહાર
- WWEએ એક ટેપ સામે આવ્યા બાદ હલ્ક હોગન સાથે સબંધ તોડી નાખ્યા હતા.
-હોગનને હોલ ઓફ ફેમમાંથી પણ હટાવી લીધો હતો.
- ટેપમાં હલ્કે પોતાની દીકરી બ્રૂકના બોયફ્રેન્ડને ગાળો બોલી હતી.
- જે સામે આવતા જ WWEએ હલ્કને સસ્પેન્ડ કરી દીધો હતો.
કેસ જીતી ગયો હતો હલ્ક
- હલ્ક હોગને ગૌકર પર કેસ કર્યો હતો, જેનો નિર્ણય તેની ફેવરમાં આવ્યો હતો.
- કોર્ટે ગૌકરને હલ્ક હોગનને 115 મીલિયન ડોલર આપવા કહ્યું હતું.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, હલ્ક હોગનની પત્ની અને દીકરીની તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો