• Gujarati News
  • West Indies Kieron Pollard Magnificiant Catch Of Glenn Maxwell 2013

કેરેબિયન ફિલ્ડર કરી ગયો કમાલ, જોતો રહ્યો IPLનો મિલિયોનેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનુકા ઓવલ મેદાન પર રમાયેલી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે 329 રનનો સ્કોર બનાવ્યો. શેન વોટસને પહેલા ધૂરંધર અંદાજમાં બેટિંગ કરતા 122 રનની ઈનિંગ્સ રમી હતી અને બાદમાં ફિલિપ હ્યુજીસે તાબડતોબ 86 રન બનાવ્યા હતા.

જે મેદાન પર રનોનો વરસાદ થઈ રહ્યો હતો ત્યાં આઈપીએલનો નવો કરોડપતિ ગ્લેન મેક્સવેલ કુલ 4 રન બનાવીને આઉટ થયો હતો.

તેણે સસ્તામાં આઉટ કરવા માટે કેરેબિયન બોલર સુનીલ નરૈન સાથે સ્ટાર ફિલ્ડર કિરોન પોલાર્ડનો પણ મોટો હાથ રહ્યો હતો. પોલાર્ડે બાઉન્ડ્રી પર શાનદાર કેચ કરીને મેક્સવેલને પેવિલયન જવા મજબૂર કર્યો હતો.

હવામાં કૂદકો મારીને કરવામાં આવેલો કેચ ઘણો જ શાનદાર હતો કે આઈસીસ એ પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તેની પ્રશંસા કરી.

આગળ ક્લિક કરો અને જુઓ વનડે ક્રિકેટમાં થયેલા શાનદાર કેચ....