તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

B'dayની આ રીતે તૈયારી કરી રહ્યો છે ગેઇલ, ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હશે 'બીચ પાર્ટી'

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: વેસ્ટ ઇન્ડીઝનો સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેઇલ આ સમયે પોતાની બર્થ ડે પાર્ટીની તૈયારીમાં લાગેલો છે. તે દર વર્ષો પોતાના જન્મ દિવસ પર ગ્રાન્ડ સેલિબ્રેશન કરે છે. આ વખતે તેની પાર્ટી 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ગેઇલ આ તૈયારીઓની કેટલીક તસવીરો શેર કરી ચુ્કયો છે.
6 દિવસ ચાલશે બર્થ ડે સેલિબ્રેશન
- ક્રિસ ગેઇલનો જન્મ દિવસ 21 સપ્ટેમ્બરે છે. તે 37 વર્ષનો થઇ જશે.
- તેના જન્મ દિવસની ઉજવણી 16 સપ્ટેમ્બરથી શરૂ થશે જે 21 તારીખ સુધી ચાલશે.
- 18 સપ્ટેમ્બરે ગેઇલ બીચ પાર્ટી કરશે, જેની માટે તેને સોશિયલ મીડિયા પર હોસ્ટ માટે પણ સજેશન માંગ્યા છે.
- ગેઇલ દરેક વખત આ પ્રસંગને કઇક અલગ રીતે જરૂર કરે છે.
- ગત વર્ષે તેને બર્થ ડે પર ફ્રેન્ડને પાર્ટી આપવા માટે ઘર પર જ સ્ટ્રિપર પોલ લગાવી લીધા હતા.
- તેની તસવીર શેર કરતા તેને લખ્યુ હતુ, 'પૂલથી સ્ટ્રિપ ક્લબ સુધી. હું ઇચ્છુ છુ કે મારા મહેમાન હંમેશા એન્ટરટેઇન થાય
- મહત્વપૂર્ણ છે કે ગેઇલને પાર્ટી એનિમલ કહેવામાં આવે છે અને તે લક્ઝરી લાઇફસ્ટાઇલનો શૌખીન છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ગેઇલની બર્થ ડે પાર્ટીની તૈયારીની તસવીરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો