તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહેવાગે કરી પાકિસ્તાની ક્રિકેટર ઉપર કોમેન્ટ, ટ્વિટર પર શરૂ થઈ ગઈ જંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ભારતનો પૂર્વ આક્રમક ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયામાં મજાક ભરી કોમેન્ટ્સ અને સેન્સ ઓફ હ્યુમરના કારણે ચર્ચામાં રહે છે. જોકે હાલમાં જ તેનો મજાક કરવાનો અંદાજ પાકિસ્તાની પ્રશંસકોને નારાજ કરી દીધા હતા. સહેવાગે પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલનો એક ફોટો શેર કર્યો હતો અને આ ફોટો પર મજાક કરી હતી, જેના કારણે પાકિસ્તાની પ્રશંસકો સહેવાગ ઉપર ભડક્યા હતા.
શું હતો આ ફોટોમાં
- સહેવાગે ઉમર અકમલનો એક ફોટો ટ્વિટ કર્યો છે, જેમાં અકમલના હાથમાં બેટ છે અને બાળક જેવો પોઝ આપી રહ્યો છે.
- આ ફોટો સાથે સહેવાગે કોમેન્ટ કરી હતી કે, ‘મૈ તો નન્હા સા, મુન્ના સા, પ્યારા સા બચ્ચા હું. એક છાત (બાળકની ભાષામાં લખ્યું છે) 4-4 બેટ.’આ પછી સહેવાગે લખ્યું હતું કે ‘એ ગ્રેટ ટેલેન્ટ વિથ બેટ.’
- સહેવાગની આ મજાક પાકિસ્તાની પ્રશસંકોને ગમી ન હતી અને આ પછી સહેવાગને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.
- પાકિસ્તાની પ્રશંસકોના જવાબમાં સહેવાગના ભારતીય પ્રશંસકો પણ સામે આવ્યા હતા અને ટ્વિટર ઉપર વોર શરૂ થઈ ગયું હતું.
- આ કારણે ના કોઈ જીત્યું કે ના કોઈને હાર થઈ પણ ઉમર અકમલ ટ્રેન્ડમાં આવી ગયો હતો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સહેવાગના આ મજાક બાદ સોશિયલ મીડિયામાં કેવી રીતે પ્રશસંકોએ એકબીજાને આપ્યા જવાબો.......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો