કોઇ ઇન્વર્ટર તો કોઇ ટુલ્લુ-પંપ, ક્રિકેટર્સને મળ્યા સેહવાગના ઘરેલુ Awards

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2-1થી ભારતે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટ્વિટર કિંગ વિરેન્દ્ર સેહવાગે 'વીરૂના ઘરેલૂ એવોર્ડ્સ'ની જાહેરાત કરી દીધી છે. અહી સેહવાગે દરેક ખેલાડીને તેની ખાસિયત અને હરકતોના હિસાબથી એવોર્ડ્સથી નવાજ્યા હતા. સેહવાગે કોઇને ચારણી એવોર્ડ તો કોઇને ટુલ્લૂ પંપનો એવોર્ડ આપ્યો હતો. સેહવાગના આ એવોર્ડ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, જીત બાદ આ ક્રિકેટર્સને મળ્યા એવોર્ડ્સ....
અન્ય સમાચારો પણ છે...