તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેહવાગને ટૈગ કરીને ફસાઈ ગયો આ ‘દરજી’, ઉડાવી જોરદાર મજાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ટ્વિટર કિંગ વિરેન્દ્ર સેહવાગે ટ્વિટર ઉપર વધુ એક ધમાકો કર્યો છે. સુરેશ રૈનાના બર્થ ડે પર સેહવાગે પહેલા પોતાના ફની અંદાજમાં વિશ કર્યું હતું, આ સમયે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર રોસ ટેલરનું એક ટ્વીટ વચ્ચે આવ્યું હતું. આ ટ્વીટ બ્લેન્ક હતું અને જેમાં સહેવાગ-રૈનાને ટૈગ કર્યા હતા. આ પછી સેહવાગે આવો પ્રહાર કર્યો કે ટેલરની મજાક ઉડી હતી.
શું કહ્યું સેહવાગે
- સેહવાગે ટેલરના બ્લેન્ક ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું હતું કે, ટેલર જી...ટાઇપ કર્યા વગર કેમ ટૈગ કરો છો. આશા છે કે સિલાઈનું કામ સારું ચાલી રહ્યું હશે અને ઘણા બધા ઓર્ડર પણ મળી રહ્યા હશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ટ્વીટ પછી કેવું હતું ટેલરનું રિએક્શન.....
અન્ય સમાચારો પણ છે...