તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી વાયરલ થઇ સેહવાગની ટ્વીટ, જાણો ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને શું કહ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ખાસ અંદાજમાં લોકોને બર્થ ડે વિશ કરવા માટે જાણીતો પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ ફરી ચર્ચામાં છે. વિરેન્દ્ર સેહવાગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જ્યોર્જ બેઇલીને પોતાના સ્પેશિયલ ફની અંદાજમાં બર્થ ડે વિશ કરી હતી. બુધવારે બેઇલીનો જન્મ દિવસ હતો અને આ પ્રસંગે સેહવાગે તેને વિશ કરી હતી.
સેહવાગે શું લખ્યુ
- મુલતાનના સુલતાને ટ્વિટર પર લખ્યુ, 'હેપી બર્થ ડે ક્રિકેટના હસમુખ લાલ, જ્યોર્જ બેઇલી.'
- આગળ તેને ફેન્સ માટે લખ્યુ, 'તમે સ્માઇલી વાળી ઇમોજીની જગ્યાએ બેઇલીની કોઇ તસવીરનો ઉપયોગ પણ કરી શકો છો'
- આ પહેલા પણ સેહવાગ ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કરતો રહ્યો છે.
- શમીના બર્થ ડેના દિવસે તેને ટ્વિટ કરતા લખ્યુ હતુ, 'થેન્ક યૂ શમીની મમ્મી, તમે ભારતના સૌથી સારા બોલર્સમાંથી એકને જન્મ આપ્યો છે.'
- બીજી તરફ ઇશાંત શર્માને બર્થ ડે પર વિશ કરતા સેહવાગે તેની તુલના બુર્જ ખલીફા સાથે કરી હતી.
આગળની સ્લાઇડમાં જુઓ, વિરેન્દ્ર સેહવાગના આવા જ FUNNY ટ્વીટ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો