તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓળખો ક્યા ક્રિકેટરની છે આ Childhood Photo? આજે છે ટીમનો સુપરસ્ટાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: આજે ઘણા સ્ટાઇલિશ દેખાતા કેટલાક સ્ટાર ભારતીય ક્રિકેટર્સ બાળપણમાં સામાન્ય લુકના હતા. દરમિયાન divyabhaskar.com તમને જે ક્રિકેટરની બાળપણની તસવીર બતાવી રહ્યું છે, તેનું નામ જાણીને તમે ચોકી જશો. અમે તમને આ ક્રિકેટરની બાળપણની કેટલીક એવી તસવીરો બતાવી રહ્યું છે જે તમે આ પહેલા ભાગ્યે જ જોઇ હશે.
કોણ છે આ ક્રિકેટર?
- આ તસવીરમાં જે બાળક નજરે પડી રહ્યો છે તે આજનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી છે.
- વિરાટ બાળપણમાં ઘણો હેલ્ધી હતો. અંડર-19 ક્રિકેટ રમવા સુધી તેનો લુક આવો જ હતો.
- ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કર્યા બાદ તેને પોતાના ફિઝીકમાં બદલાવ કર્યો હતો.
- હવે વિરાટ સૌથી વધુ ધ્યાન પોતાની ફિટનેસ પર આપી રહ્યો છે.
- તેની ગણના ટીમ ઇન્ડિયાના બેસ્ટ ફિલ્ડર્સમાં થાય છે.
- વિરાટ ટીમ ઇન્ડિયાનો સૌથી સ્ટાઇલિશ ક્રિકેટર પણ છે.
- તેની જોરદાર ફેન ફોલોઇંગ છે અને યંગ ક્રિકેટર્સનો તે આઇડલ છે.
- વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ આજથી શરૂ થઇ રહેલી સીરિઝમાં કેપ્ટન તરીકે તેની પ્રથમ મોટી વિદેશી ટૂર છે.
- આ પહેલા વિરાટે શ્રીલંકા વિરૂદ્ધ તેના ઘરમાં 0-1થી પાછળ રહ્યાં બાદ 2-1થી સીરિઝ જીતી લીધી હતી.

આગળની સ્લાઈડ્સમાં જુઓ, વિરાટ કોહલીની બાળપણની તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો