વિરાટ કોહલીએ ડોગ સાથે કરી મસ્તી, BCCIએ શેર કરી તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાગપુર: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જામથા સ્ટેડિયમમાં સિક્યુરિટીમાં રહેલા ડોગ સાથે મસ્તી કરી હતી. વિરાટ કોહલીની આવી તસવીરો બીસીસીઆઇએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. જે વાયરલ બની હતી. વિરાટને પેટ સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ છે માટે તેના ઘરે પણ આવો ક્યુટ ડોગ છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...